GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
શ્રીમાન ‘S’ દ્વારા PM ફેર ફંડ માં રૂ, 50,000 અને રાજીવ ગાંધી ફાઉન્ડેશનમાં રૂ. 20,000 ચેકથી સખાવત પેટે આપવામાં આવ્યા છે. તેમણે એક પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટને રૂ. 10,000 ની સખાવત રોકડેથી કરેલ છે. ભારતીય આવકવેરા ધારા-1961 ની કલમ 80 (G) હેઠળ આકારણી વર્ષ: 2021-22 માટે તેઓને કેટલી રકમ કપાત તરીકે મજરે મળવાપાત્ર છે.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના વિધાનો ધ્યાનમાં લો. I. બદલાતા ભાવ સ્તર હેઠળ, પેઢીએ વિવિધ ઘટકો સાથે કાર્યશીલ મૂડીનું લઘુત્તમ સ્તર જાળવી રાખવું આવશ્યક છે. II. ચાલુ મિલકતના કોઇપણ ઘટકનું રોકડમાં રૂપાંતર કરવા માટે છ થી આઠ માસનો સમય જરૂરી છે. ઉપરોક્ત બે વિધાનોને ધ્યાનમાં રાખી, નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.