કમ્પ્યુટર (Computer) ઓપ્ટિકલ ફાયબરનો મહત્તમ ઉપયોગ શેમાં થાય છે ? Software Hardware Network આપેલ પૈકી એક પણ નહીં Software Hardware Network આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) પાવર પોઇન્ટ એપ્લિકેશનમાં કાર્ટુન દાખલ કરવા માટે કયા ઓપ્શનની જરૂર પડે છે ? Clip Art Clip Box Word Art Word Cliping Clip Art Clip Box Word Art Word Cliping ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) લેઝર પ્રિન્ટરની અંદર અક્ષરો છાપવા માટે વપરાતો પાઉડર જેવો પદાર્થ સંગ્રહ કરતું યુનિટને શું કહેવાય છે ? ડિસ્પ્લે ટર્મિનલ ટોનર પ્રિન્ટ હેડ હેમર ડિસ્પ્લે ટર્મિનલ ટોનર પ્રિન્ટ હેડ હેમર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) સેક્ટર અને ટ્રેક કયા સંદર્ભમાં લેવામાં આવે છે ? ઇનપુટ આઉટપુટ સ્ટોરેજ મેટાડેટા ઇનપુટ આઉટપુટ સ્ટોરેજ મેટાડેટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) MS Excel માં પાસવર્ડના વધુમાં વધુ અક્ષરો કેટલા હોય છે ? 16 256 15 8 16 256 15 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) CPU નું પૂરું નામ જણાવો. સેન્ટ્રલ પ્રોગ્રામ યુનિટ સેન્ટર પ્રોસેસ યુનિટ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ સેન્ટર પ્રોગ્રામ યુનિટ સેન્ટ્રલ પ્રોગ્રામ યુનિટ સેન્ટર પ્રોસેસ યુનિટ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ સેન્ટર પ્રોગ્રામ યુનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP