કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કાલ્પનિક નવલકથા “પિરાનેસી” માટે વીમેન્સ પ્રાઈઝ ફોર ફીક્સન કોણે જીત્યો ? સુજાના ક્લાર્ક સુધા મૂર્તિ મિશેલ ઓબામા જે.કે.રોવલિંગ સુજાના ક્લાર્ક સુધા મૂર્તિ મિશેલ ઓબામા જે.કે.રોવલિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વિશ્વ સમુદ્ર દિવસ (World Maritime Day) ક્યારે મનાવાય છે ? 24 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર 24 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) હિન્દી દિવસ ક્યારે મનાવાય છે ? 14 સપ્ટેમ્બર 12 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 12 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ક્યા રાજ્યે SBIના પૂર્વ અધ્યક્ષ રજનીશકુમારને આર્થિક સલાહકાર નિયુક્ત કર્યા છે ? બિહાર મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્ર પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતના કયા રાજ્યમાં થારનું રણ આવેલું છે ? મધ્ય પ્રદેશ ઉત્તરાખંડ તમિલનાડુ રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉત્તરાખંડ તમિલનાડુ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં જાહેર થયેલા NIRF India Rankings 2021માં ઓવરઓલ કેટેગરીની ભારતની સૌથી શ્રેષ્ઠ 100 શિક્ષણ સંસ્થાઓમાં IIT ગાંધીનગર કયા ક્રમે છે ? 33માં 61માં 25માં 10માં 33માં 61માં 25માં 10માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP