શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : સુગંધી પવન ચાંદાઝબોળી ચુરમુ આમોદ વેડમી ચાંદાઝબોળી ચુરમુ આમોદ વેડમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. દોરડું ભાગવાની ક્રિયા ભાંજગ ભાંડ ભાંજણી ભાંડરાં ભાંજગ ભાંડ ભાંજણી ભાંડરાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - ભૂતપ્રેતના વર્તન જેવું કે અજુગતુ ચમત્કારથી ભરેલું ખોગાણું ચળીતર ઝુરૂફ જુહાર ખોગાણું ચળીતર ઝુરૂફ જુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પાણી ભરવાનું ચામડાનું સાધન એટલે... ? ગદબ પોટલી મશક હાંડલી ગદબ પોટલી મશક હાંડલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. વર તરફથી કન્યાને ચઢાવાતા અલંકાર દહેજ કરિયાવર કન્યાદાન પલ્લું દહેજ કરિયાવર કન્યાદાન પલ્લું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'પરિવર્તન કે ઊથલપાથલનો સમય’ – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. દુષ્કાળ સંક્રાન્તિકાળ કળિયુગ નવયુગ દુષ્કાળ સંક્રાન્તિકાળ કળિયુગ નવયુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP