શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ફાનસનો ગોળો ચકવો અજવાળીયું પોટો દીવો ચકવો અજવાળીયું પોટો દીવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘જેનો કોઈ શત્રુ નથી તેવો’ –શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. દુશ્મનાવટ અજાતશત્રુ અણીશુદ્ધ દુશ્મન દુશ્મનાવટ અજાતશત્રુ અણીશુદ્ધ દુશ્મન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો.અનેક જન્મો સુધી – સાતજન્મ અનંતકાળ દરેક જન્મે જન્મોજન્મ સાતજન્મ અનંતકાળ દરેક જન્મે જન્મોજન્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'સરંગટ' શબ્દનો અર્થ જણાવો. શ્યામવર્ણવાળી તાબે થયેલ મિથ્યાભિમાની ઘૂંઘટવાળી શ્યામવર્ણવાળી તાબે થયેલ મિથ્યાભિમાની ઘૂંઘટવાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - સારી જાતનું ધોતિયું કટિમેખલા થેપાડુ પલવટ પલાણ કટિમેખલા થેપાડુ પલવટ પલાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - ભવાઈમાં મુખ્ય પાત્રનું આગમન સૂચવતું ગીત. આવણું કેરબો કાંચળિયા ભૂંગળ આવણું કેરબો કાંચળિયા ભૂંગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP