Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) દેશનાં કુલ ડેનિમ ઉત્પાદનમાં ગુજરાતક્રમે ડેનિમ ઉત્પાદક રાજ્ય છે. દ્વિતિય પાંચમાં પ્રથમ ત્રીજા દ્વિતિય પાંચમાં પ્રથમ ત્રીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) રેલ્વે સ્ટેશન ગુજરાતનું સૌથી વધુ વ્યસ્ત રેલ્વે સ્ટેશન છે ? અમદાવાદ સુરત વડોદરા રાજકોટ અમદાવાદ સુરત વડોદરા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) પાટણ, ભાવનગર, રાજકોટ અને કચ્છમાં બની રહેલ પ્રાદેશિક સાયન્સ મ્યુઝિયમ માટે 2019-20નાં અંદાજપત્રમાં કેટલા રૂપિયાની જોગવાઈ કરી છે ? 50 કરોડ 11 કરોડ 30 કરોડ 10 કરોડ 50 કરોડ 11 કરોડ 30 કરોડ 10 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ભારતનાં બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું ? મૌલાના આઝાદ રાજેન્દ્રપ્રસાદ ડો. બી. આર. આંબેડકર જવાહરલાલ નહેરૂ મૌલાના આઝાદ રાજેન્દ્રપ્રસાદ ડો. બી. આર. આંબેડકર જવાહરલાલ નહેરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે કઈ યોજના શરૂ કરાઈ છે ? જળ બચાવો યોજના સુજલામ સુફલામ યોજના આપેલ પૈકી એક પણ નહીં જલ પરિવહન યોજના જળ બચાવો યોજના સુજલામ સુફલામ યોજના આપેલ પૈકી એક પણ નહીં જલ પરિવહન યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાત રાજ્યમાં યોગના પ્રચાર અને પ્રસાર માટે નીચેના પૈકી કોની રચના કરવામાં આવી છે ? ખેલ મહાકુંભ આપેલ પૈકી એક પણ નહીં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગુજરાત રાજ્ય મેડિટેશન બોર્ડ ખેલ મહાકુંભ આપેલ પૈકી એક પણ નહીં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગુજરાત રાજ્ય મેડિટેશન બોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP