ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટકે શેર ભાજી, ટકે શેર ખાજા - આ કહેવતનો અર્થ આપો.

સારૂં નરસું સૌ સરખું હોવું
બધાની દરકાર કરવી
ભાજી અને મૂળા બરાબર હોવા
કોઈને કામ આવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ દયારામની કૃતિ નથી ?

લોચન મનનો રે ! કે ઝગડો લોચન મનનો !
શ્યામ રંગ સમીપે ન જાવું
જે કોઈ પ્રેમ અંશ અવતરે
વારી જાઉં રે સુંદર શ્યામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રાજેન્દ્ર શાહને કઈ કૃતિને કેન્દ્રમાં રાખીને જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ?

બારીબહાર
છંદોલય
સ્વપ્નપ્રયાણ
ધ્વનિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને તાજેતરમાં 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ?

સાહુ જૈન પરિવાર
અભ્યંકર જૈન પરિવાર
જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર
જ્ઞાનચંદ જૈન પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઐતિહાસિક નવલકથાઓના લેખકનું નામ જણાવો.

જ્યોતીન્દ્ર દવે
ક.મા.મુનશી
ગોવર્ધનરામ ત્રિપાઠી
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP