કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતીય વાયુસેનાએ ભારતના પહેલા વાયુસેના વિરાસત કેન્દ્ર માટે ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સમજૂતી કરી છે ? દિલ્હી મહારાષ્ટ્ર રાજસ્થાન ચંદીગઢ દિલ્હી મહારાષ્ટ્ર રાજસ્થાન ચંદીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારત અને નેપાળની સેનાઓ વચ્ચે ઉત્તરાખંડ રાજ્યના પિથોરાગઢમાં સંયુક્ત કવાયત ‘સૂર્ય કિરણ' ની કેટલામી આવૃત્તિ શરૂ થઇ છે ? 15મી 11મી 12મી 21મી 15મી 11મી 12મી 21મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સ 2021'માં અંતિમ 132મા ક્રમે કયો દેશ છે ? અંગોલા યમન નેપાળ મ્યાનમાર અંગોલા યમન નેપાળ મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ___ માં DNA પુરાવા સાથેની એક નવી ટોપી શોધવામાં આવી છે. જે સાબિત કરે છે કે આ ટોપી નેપોલિયન બોનાપાર્ટની છે. લંડન હોંગકોંગ બેઈઝીંગ ઈથિપિયા લંડન હોંગકોંગ બેઈઝીંગ ઈથિપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ'માં સુધારા કરવા માટે રોકાણકારો અને વ્યાવસાયિકો માટે સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરી છે ? વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય એક પણ નહીં નાણાં મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય એક પણ નહીં નાણાં મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ISROના અવકાશ વિભાગે કઈ સંસ્થા સાથે અવકાશ પ્રક્ષેપણ યાન વિકસિત કરવા માટે રૂપરેખા સમજૂતી કરી છે ? DRDO ROSCOSMOS અગ્નિકુલ કોસમોસ બેલાટ્રિક્સ એરોસ્પેસ DRDO ROSCOSMOS અગ્નિકુલ કોસમોસ બેલાટ્રિક્સ એરોસ્પેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP