કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે ‘બાજરા મિશન’ લૉન્ચ કર્યું ? બિહાર ઓડિશા છત્તીસગઢ રાજસ્થાન બિહાર ઓડિશા છત્તીસગઢ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ADB સંદર્ભે નીચેના પૈકી કયા/કયુ વિધાન સાચા છે ? ADBનું પૂરું નામ 'એશિયન ડેવલપમેન્ટ બેંક’ છે. આપેલ તમામ તેનું મુખ્ય મથક ફિલિપાઈન્સના મનાલીમાં આવેલું છે. ADBમાં વર્તમાન 68 સભ્યો છે. ADBનું પૂરું નામ 'એશિયન ડેવલપમેન્ટ બેંક’ છે. આપેલ તમામ તેનું મુખ્ય મથક ફિલિપાઈન્સના મનાલીમાં આવેલું છે. ADBમાં વર્તમાન 68 સભ્યો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો ? આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે નિમાબેન આચાર્યએ કાર્યભાર સંભાળ્યો. નિમાબેન આચાર્ય ભુજ બેઠક પરથી ચૂંટાઈ આવેલા છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે નિમાબેન આચાર્યએ કાર્યભાર સંભાળ્યો. નિમાબેન આચાર્ય ભુજ બેઠક પરથી ચૂંટાઈ આવેલા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કયા રેલવે સ્ટેશનને ‘ઈટ રાઈટ સ્ટેશન' સર્ટિફિકેટ એનાયત થયું છે ? જયપુર પૂણે ચંદીગઢ રાજકોટ જયપુર પૂણે ચંદીગઢ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં NITI આયોગે ભારતના 112 આકાંક્ષી જિલ્લાઓમાં વિદ્યાર્થીઓને મફત શિક્ષણ પ્રદાન કરવા માટે કઈ સંસ્થા સાથે ભાગીદારી કરી ? IIT કાનપુર બાયજુ TIFR IIT બોમ્બે IIT કાનપુર બાયજુ TIFR IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં સુપ્રીમ કોર્ટ તેના આદેશોને ઈલેક્ટ્રોનિક પ્રસારણ માટે FASTER સિસ્ટમ લાગુ કરી છે. આ સિસ્ટમ અનુચ્છેદ -21 (જીવન જીવવાનો અધિકાર)ના અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કરશે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં સુપ્રીમ કોર્ટ તેના આદેશોને ઈલેક્ટ્રોનિક પ્રસારણ માટે FASTER સિસ્ટમ લાગુ કરી છે. આ સિસ્ટમ અનુચ્છેદ -21 (જીવન જીવવાનો અધિકાર)ના અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કરશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP