શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘સમિધ’ એ શબ્દનો અર્થ શો છે ? યજ્ઞમાં હોમવાના લાકડા અન્નનો સંગ્રહ કરવાનો કોઠાર એક શિકારી પક્ષી રોમાંચિત થઈ જવું યજ્ઞમાં હોમવાના લાકડા અન્નનો સંગ્રહ કરવાનો કોઠાર એક શિકારી પક્ષી રોમાંચિત થઈ જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.શું કરવું તે કશું સૂઝે નહિ તેવું નાસમજણું મૂઢ નાસૂઝણું કિંકર્તવ્યમૂઢ નાસમજણું મૂઢ નાસૂઝણું કિંકર્તવ્યમૂઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - ભેંસનું ટોળું. ખાંડુ ભાડું ભાંડુ ખાડું ખાંડુ ભાડું ભાંડુ ખાડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.ડામ દેવાનું સાધન ડબરું ડભાયણું ડમક ડબૂચો ડબરું ડભાયણું ડમક ડબૂચો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ન છૂટે એવી ગાંઠ (અતૂટ સંબંધ) વિતક ગાંઠ સેતુબંધ આતંરગાંઠ રેશમ ગાંઠ વિતક ગાંઠ સેતુબંધ આતંરગાંઠ રેશમ ગાંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - કોઈ કોશમાં આવતો મુદ્દો અપાદાન અધિકરણ સંબોધન આપેલ પૈકી એક પણ નહીં અપાદાન અધિકરણ સંબોધન આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP