શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘‘લગ્ન વખતે કન્યાએ પહેરવાનું વસ્ત્ર’ - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સાડી પાનેતર મીંઢળ પલવટ સાડી પાનેતર મીંઢળ પલવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) જેમને કોઈ શત્રુ નથી એં– શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ક્ષત્રિય અજાતશત્રુ નીઃશત્રુ અમર ક્ષત્રિય અજાતશત્રુ નીઃશત્રુ અમર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.હરિના ચરણનું પવિત્ર જળ - હરિપાદોદક હરિદાસ હરિતાલ હરિચરણ હરિપાદોદક હરિદાસ હરિતાલ હરિચરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : બળતું લાકડું આયખુ ખોયણું અને આયખુ બંને ખોયણું ઉંબાડિયું આયખુ ખોયણું અને આયખુ બંને ખોયણું ઉંબાડિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ખવીસ' શબ્દનો અર્થ જણાવો. રાક્ષસ શ્વસુર દેવતા પિતા રાક્ષસ શ્વસુર દેવતા પિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ‘ફાડ્યા વિનાનું લાંબું લૂગડાનું થાન' : ટાટિયું તાકો અસ્તર કંતાન ટાટિયું તાકો અસ્તર કંતાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP