ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી કયું નામ "ભવાઈ" સાથે સંકળાયેલું છે ? અખો નરસિંહ મહેતા મીરાંબાઇ અસાઈત અખો નરસિંહ મહેતા મીરાંબાઇ અસાઈત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) તરણેતરનો મેળો કયા મહિના દરમિયાન યોજાઈ છે ? અષાઢ ભાદરવો શ્રાવણ માઘ અષાઢ ભાદરવો શ્રાવણ માઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં મધુપુરી તીર્થધામ ક્યાં આવેલું છે ? કાયાવરોહણ પાલીતાણા મહુડી શંખેશ્વર કાયાવરોહણ પાલીતાણા મહુડી શંખેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) યોગ્ય જોડકું જોડો :સ્થાપક a. સ્મિતા શાસ્ત્રીb. ઇલાક્ષી ઠાકોરc. કુમુદિની લાખિયાd. હરિણાક્ષી ઠાકોર સંસ્થાi. કદંબii.ભરત નૃત્ય કલાંજલિ iii. નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સિસ iv. નૃત્ય ભારતી a-iv, b-iii, c-ii, d-i a-iv, b-iii, c-i, d-ii a-iii, b-iv, c-i, d-ii a-iii, b-iv, c-ii, d-i a-iv, b-iii, c-ii, d-i a-iv, b-iii, c-i, d-ii a-iii, b-iv, c-i, d-ii a-iii, b-iv, c-ii, d-i ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) તોલ માપના ત્રાજવા-કાંટા માટે ક્યું ગામ જાણીતું છે ? શિહોર વીસનગર સંખેડા સાવરકુંડલા શિહોર વીસનગર સંખેડા સાવરકુંડલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કૃષ્ણકાંત કડકિયા કયા ક્ષેત્ર સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે ? કવિતા ભવાઈ નવલકથા સાહિત્ય સંગીત વાદન કવિતા ભવાઈ નવલકથા સાહિત્ય સંગીત વાદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP