શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - કાનનું ઘરેણું બાંટા લોળિયુ બલોચુ ખાંગા બાંટા લોળિયુ બલોચુ ખાંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : પ્રવાહીમાં ઝબોળીને ખાવું ચાંદાઝબોળી વેડમી શીમણી ચુરમુ ચાંદાઝબોળી વેડમી શીમણી ચુરમુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. આદુના રસવાળું પીણું- સત્વપાણી જિંજર જિંગોડો જંજિર સત્વપાણી જિંજર જિંગોડો જંજિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપોઃ રહી રહીને પડતાં વરસાદનું ઝાપટું. સરવડું સાંબેલાધાર ટપકટપક પડવું મુશળધાર સરવડું સાંબેલાધાર ટપકટપક પડવું મુશળધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'દરિયામાંથી ડૂબકી મારી મોતી લાવનાર' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. નાવિક મરજીવા પુજારી ભોમિયા નાવિક મરજીવા પુજારી ભોમિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. ડાબે હાથે પણ બાણ ફેંકી શકે તેવું સવ્યસાચી ડાબોડી બાણાવળી ધર્નુધર સવ્યસાચી ડાબોડી બાણાવળી ધર્નુધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP