ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) તરણેતરનો મેળો કયા મહિના દરમિયાન યોજાઈ છે ? અષાઢ શ્રાવણ માઘ ભાદરવો અષાઢ શ્રાવણ માઘ ભાદરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'પીથોરો' કઈ જાતિના સર્વોચ્ચ ભગવાન છે ? ધોડિયા મીના ગરાસીયા રાઠવા ધોડિયા મીના ગરાસીયા રાઠવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) એકતારાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે ? રામસાગર મધુકરી કૃષ્ણસાગર ચંદ્રસાગર રામસાગર મધુકરી કૃષ્ણસાગર ચંદ્રસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ? સુષિરવાદ્ય - વેણુ, ચુકડા, મધુકરી અવનદ્ય વાદ્ય - મૃદંગ, ડમરુ, ભેરી ધનવાદ્ય - ભાણ, ડક્કા, પટહ તંતુવાદ્ય - ચિત્રા, વિપચો, મત કૌકિલ સુષિરવાદ્ય - વેણુ, ચુકડા, મધુકરી અવનદ્ય વાદ્ય - મૃદંગ, ડમરુ, ભેરી ધનવાદ્ય - ભાણ, ડક્કા, પટહ તંતુવાદ્ય - ચિત્રા, વિપચો, મત કૌકિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરનું કયું નૃત્ય ખૂબ જાણીતું છે ? ટિપ્પણી નૃત્ય ગોફ ગૂંથણ નૃત્ય મેરાયો નૃત્ય મરચી નૃત્ય ટિપ્પણી નૃત્ય ગોફ ગૂંથણ નૃત્ય મેરાયો નૃત્ય મરચી નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) આદિવાસીઓ ખેતરમાં ખેતીની શરૂઆત વખતે ક્યાં દેવની પૂજા કરે છે ? વડલા દેવ વચ્છરાજ દેવ ખેતલા દેવ બળીયાદેવ વડલા દેવ વચ્છરાજ દેવ ખેતલા દેવ બળીયાદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP