ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાની પ્રથમ ગઝલ કઈ છે ? ગુજારે જે શિરે તારે ઝરૂખો તારી આંખનો અફીણી બોધ ગુજારે જે શિરે તારે ઝરૂખો તારી આંખનો અફીણી બોધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દલપતરામનું લક્ષ્મી નાટક ગ્રીકની કઈ કૃતિનું અનુવાદ છે ? એક પણ નહીં પ્લુટો પ્લુટોરિયા પ્લુટસ એક પણ નહીં પ્લુટો પ્લુટોરિયા પ્લુટસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કોણે લોકસાહિત્ય સંશોધન સંપાદન ક્ષેત્રે કાર્ય કર્યું નથી ? ઝવેરચંદ મેઘાણી રમણ સોની જોરાવરસિંહ જાદવ ભગવાનદાસ પટેલ ઝવેરચંદ મેઘાણી રમણ સોની જોરાવરસિંહ જાદવ ભગવાનદાસ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કર્ણસુંદરી નાટિકાની રચના કોણે કરી છે ? બાદરાયણ ભારવી બિલ્હણ ભવભૂતિ બાદરાયણ ભારવી બિલ્હણ ભવભૂતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અંગદનો પગ' ના લેખક કોણ છે ? યશોધર મહેતા બકુલ દવે હરેશ ધોળકિયા યશવંત મહેતા યશોધર મહેતા બકુલ દવે હરેશ ધોળકિયા યશવંત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ક્લાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત એન્ડ ધેર ઈન્ફ્લુઅન્સ ઓન ધ સોસાયટી એન્ડ મોરલ્સ" કૃત્તિના રચયિતાનું નામ જણાવો. નરસિંહરાવ દિવેટીયા કનૈયાલાલ મુનશી એલેક્ઝેન્ડર ફાર્બસ ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટીયા કનૈયાલાલ મુનશી એલેક્ઝેન્ડર ફાર્બસ ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP