ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં પતંગ મ્યુઝિયમ ક્યાં આવેલું છે ? વોટસન મ્યુઝિયમ, રાજકોટ કેલિકો મ્યુઝિયમ, અમદાવાદ સંસ્કાર કેન્દ્ર પાલડી, અમદાવાદ સરદાર પટેલ મ્યુઝિયમ, સુરત વોટસન મ્યુઝિયમ, રાજકોટ કેલિકો મ્યુઝિયમ, અમદાવાદ સંસ્કાર કેન્દ્ર પાલડી, અમદાવાદ સરદાર પટેલ મ્યુઝિયમ, સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) "સોના નાવડી" ક્યાં સર્જકની સમગ્ર કવિતાઓનો સંગ્રહ છે ? ગુણવંતરાય આચાર્ય બાલાભાઈ દેસાઈ ધનસુખલાલ મહેતા ઝવેરચંદ મેઘાણી ગુણવંતરાય આચાર્ય બાલાભાઈ દેસાઈ ધનસુખલાલ મહેતા ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'ભારતના માન્ચેસ્ટર' તરીકે ગુજરાતનું કયું શહેર પ્રસિદ્ધ હતું ? વલસાડ સુરત અમદાવાદ રાજકોટ વલસાડ સુરત અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભદ્રેશ્વર ___ છે. આસામમાં કાલીમાતાનું મંદિર બિહારનું બૌધ્ધ યાત્રાનું સ્થળ ઓડિશામાં શિવ દર્શનનું મંદિર ગુજરાતનું જૈન તીર્થધામ આસામમાં કાલીમાતાનું મંદિર બિહારનું બૌધ્ધ યાત્રાનું સ્થળ ઓડિશામાં શિવ દર્શનનું મંદિર ગુજરાતનું જૈન તીર્થધામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નૃત્યક્ષેત્રમાં સુનિલ કોઠારીની આગવી ઓળખ શું ? નૃત્ય દિગ્દર્શક નૃત્ય ઇતિહાસજ્ઞ ગુજરાતના એકમાત્ર ઓડિસી નૃત્યકાર નૃત્યનાટકોના લેખક નૃત્ય દિગ્દર્શક નૃત્ય ઇતિહાસજ્ઞ ગુજરાતના એકમાત્ર ઓડિસી નૃત્યકાર નૃત્યનાટકોના લેખક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) આમાં નૃત્ય સાથે કોણ સંકળાયેલું ન ગણાય ? મૃણાલિની સારાભાઇ જયશંકર સુંદરી મલ્લિકા સારાભાઈ સ્મિતા શાસ્ત્રી મૃણાલિની સારાભાઇ જયશંકર સુંદરી મલ્લિકા સારાભાઈ સ્મિતા શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP