ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દર્શક તરીકે કોણ જાણીતું છે ? મનુભાઈ રાજારામ પંચોળી મનુભાઈ લખારામ પંચોળી મનુભાઈ ભગવાનદાસ પંચોળી મનુભાઈ સોમાભાઈ પંચોળી મનુભાઈ રાજારામ પંચોળી મનુભાઈ લખારામ પંચોળી મનુભાઈ ભગવાનદાસ પંચોળી મનુભાઈ સોમાભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે' - પંકિત કયા કવિની છે ? મીરાંબાઈ ઉમાશંકર જોશી કલાપી નિરંજન ભગત મીરાંબાઈ ઉમાશંકર જોશી કલાપી નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા કલાકાર ગુજરાતના કલાગુરુ ગણાય છે ? લાભુભાઈ ત્રિવેદી રવિશંકર મહારાજ ઝવેરચંદ મેઘાણી રવિશંકર રાવળ લાભુભાઈ ત્રિવેદી રવિશંકર મહારાજ ઝવેરચંદ મેઘાણી રવિશંકર રાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી હાસ્ય સાહિત્યમાં 'હાસ્યસમ્રાટ' નું બિરૂદ કોને મળ્યું છે ? વિનોદ ભટ્ટ રતિલાલ બોરીસાગર નિરંજન ત્રિવેદી જ્યોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ રતિલાલ બોરીસાગર નિરંજન ત્રિવેદી જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હમારા રામ ધની હે જી, હમારે ક્યા કમી કે જી" ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા કરનાર ગુજરાતના સંત અને કીર્તનકાર કોણ હતા ? મોરારી બાપુ સીતારામ મહારાજ પંડિત સુખલાલજી રમેશ ઓઝા મોરારી બાપુ સીતારામ મહારાજ પંડિત સુખલાલજી રમેશ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ભાવચક્ર' નવલકથાના લેખક જણાવો ? હરિકૃષ્ણ પાઠક વિનોદ ભટ્ટ ચિનુ મોદી નગીનદાસ પારેખ હરિકૃષ્ણ પાઠક વિનોદ ભટ્ટ ચિનુ મોદી નગીનદાસ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP