GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) સિસ્ટમમાં યુઝર એકાઉન્ટ બનાવવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે ? માય કમ્પ્યૂટર નેટવર્ક પ્લેસીસ કંટ્રોલ પેનલ ફાઈલ મેનેજર માય કમ્પ્યૂટર નેટવર્ક પ્લેસીસ કંટ્રોલ પેનલ ફાઈલ મેનેજર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) Fill up the blank with appropriate Relative pronounce given below."I have some friends ___ families live in America." Whose What Which Whom Whose What Which Whom ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) 'નસમરસલગા' કયા છંદનું બંધારણ છે ? હરિણી શિખરિણી પૃથ્વી મંદાક્રાંતા હરિણી શિખરિણી પૃથ્વી મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) બજારીય સંચાલનની કઈ વિભાવના મુજબ વર્તમાન સમયમાં ઘણાં ધંધાકીય એકમોએ પેકિંગમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કર્યો છે ? બજારીય વિભાવના વેચાણ વિભાવના પેદાશ વિભાવના સામાજિક વિભાવના બજારીય વિભાવના વેચાણ વિભાવના પેદાશ વિભાવના સામાજિક વિભાવના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) કેનેડામાં મળેલ ધંધાની આવક કે જેનું નિયંત્રણ પણ કેનેડાથી થાય છે. આ આવક રહેઠાણના કયા દરજ્જા હેઠળ કરપાત્ર ગણાશે ? આપેલ તમામ ફક્ત રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં તેના માટે ફક્ત રહીશ અને સામાન્ય રહીશ માટે ફક્ત બિનરહીશ માટે આપેલ તમામ ફક્ત રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં તેના માટે ફક્ત રહીશ અને સામાન્ય રહીશ માટે ફક્ત બિનરહીશ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ભારતીય બંધારણની જોગવાઈઓ મુજબ નીચેનામાંથી ક્યું સાચું નથી ? સર્વોચ્ચ અદાલત ન્યાયિક પુનરવલોકનનો અધિકાર ધરાવે છે. રાજસભાના સદસ્યનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. રાષ્ટ્રપતિને મહાભિયોગની કાર્યવાહી કરીને હોદા પરથી દૂર કરી શકાય છે. બંધારણીય કટોકટી વખતે સરકારના સચિવો રાષ્ટ્રપતિ વતી રાજ્યનો વહીવટ કરે છે. સર્વોચ્ચ અદાલત ન્યાયિક પુનરવલોકનનો અધિકાર ધરાવે છે. રાજસભાના સદસ્યનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. રાષ્ટ્રપતિને મહાભિયોગની કાર્યવાહી કરીને હોદા પરથી દૂર કરી શકાય છે. બંધારણીય કટોકટી વખતે સરકારના સચિવો રાષ્ટ્રપતિ વતી રાજ્યનો વહીવટ કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP