ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અખાના છપ્પાનો છંદ કયો છે ? મનહર દોહરો ઝૂલણાં ચોપાઈ મનહર દોહરો ઝૂલણાં ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ સાથે તેના કવિનું નામ યોગ્ય નથી. 'વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે' - નરસિંહ મહેતા 'જે પોષતું તે મારતું તે ક્રમ દિસે શું કુદરતી ? - સુંદરમ્ 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' - ખબરદાર 'હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' -કલાપી 'વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે' - નરસિંહ મહેતા 'જે પોષતું તે મારતું તે ક્રમ દિસે શું કુદરતી ? - સુંદરમ્ 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' - ખબરદાર 'હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' -કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દુનિયા અમારી' કાવ્યના કવિ કોણ છે ? રાવજી પટેલ રાજેન્દ્ર શુકલ મકરંદ દવે ભાનુપ્રસાદ પંડ્યા રાવજી પટેલ રાજેન્દ્ર શુકલ મકરંદ દવે ભાનુપ્રસાદ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાન્તા' અને 'નૃસિંહાવતાર' નાટક કોની રચના છે ? કલાપી કાન્ત બ. ક. ઠાકોર મણિલાલ દ્વિવેદી કલાપી કાન્ત બ. ક. ઠાકોર મણિલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો સૌ પહેલા શબ્દકોશ કયા લેખકે તૈયાર કરેલો ? ગોવર્ધનરામ દલપતરામ નર્મદ નવલરામ ગોવર્ધનરામ દલપતરામ નર્મદ નવલરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બરકતઅલી ગુલામઅલી વિરાણીનું ઉપનામ કયું છે ? શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા બેફામ આદિલ શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા બેફામ આદિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP