કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કયા રેલવે સ્ટેશનને ‘ઈટ રાઈટ સ્ટેશન' સર્ટિફિકેટ એનાયત થયું છે ? રાજકોટ ચંદીગઢ પૂણે જયપુર રાજકોટ ચંદીગઢ પૂણે જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્યના હેરિટેજ ડ્રિંક તરીકે ઓળખાતા ફેની GI ટેગ એનાયત કરાયો ? કર્ણાટક ગોવા તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક ગોવા તમિલનાડુ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'પરમાણુ શસ્ત્રોની સંપૂર્ણ નાબૂદી માટેના આંતરરાષ્ટ્રીય દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 26 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર 24 સપ્ટેમ્બર 26 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર 24 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્યના સિરારાખોંગ મરચા અને તામેંલોંગ ઓરેન્જને GI ટેગ અપાયું ? ત્રિપુરા બિહાર મણિપુર સિક્કિમ ત્રિપુરા બિહાર મણિપુર સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં નીતિ આયોગે ભારતના 112 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપવા માટે કોની સાથે ભાગીદારી કરી છે ? DRDO Brainly Doubtnut BYJU'S DRDO Brainly Doubtnut BYJU'S ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા દેશના વડાપ્રધાનને SDG પ્રોગ્રેસ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા ? બાંગ્લાદેશ નેપાળ શ્રીલંકા ભૂટાન બાંગ્લાદેશ નેપાળ શ્રીલંકા ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP