PSI Prelim Exam Paper (06-03-2022)
ગોવિંદ ઉત્તર તરફ ચાલે છે, પછી તે જમણે વળી અને પછી તેના ડાબે વળે છે. 1 કિમી બાદ, તે ફરીથી ડાબે વળે છે. હવે તે કઈ દિશામાં ચાલે છે ?
PSI Prelim Exam Paper (06-03-2022)
રોહન ઉત્તર તરફ 3 કિમીનું અંતર ચાલે છે, પછી તેના ડાબે વળી, અને 2 કિમી ચાલે છે. તે
ફરીથી ડાબે વળી અને 3 કિમી ચાલે છે. આ બિંદુ પર, તે ફરીથી તેના ડાબે વળી અને 3 કિમી
ચાલે છે. હવે તે તેના આરંભિક બિંદુથી કેટલો દૂર છે ?
PSI Prelim Exam Paper (06-03-2022)
નિમ્નમાંથી ઈલન માસ્ક બાબત કયું વિધાન સાચું છે ? (1) તેમનો જન્મ દક્ષિણ આફ્રિકામાં થયો હતો. (2) ટેસ્લાના CEO છે. (3) યુએસએનું નાગરિકતા ધરાવે છે. (4) સપ્ટેમ્બર 2021 માં ભારતની મુલાકાત લીધી હતી.