વ્યક્તિ વિશેષ (Special Person) 1985માં ગુજરાત રામરાજ્ય પરિષદની સ્થાપના કોણે કરી હતી ? રમણ મહર્ષિ માધવાચાર્ય રામાનંદ સ્વામી શંભુ મહારાજ રમણ મહર્ષિ માધવાચાર્ય રામાનંદ સ્વામી શંભુ મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે ? સરદાર વલ્લભભાઈ પટેલ રવિશંકર મહારાજ મહાદેવ દેસાઈ મોહનદાસ કરમચંદ ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ રવિશંકર મહારાજ મહાદેવ દેસાઈ મોહનદાસ કરમચંદ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક તરીકે નામાંકિત થયેલ અમદાવાદ શહેરનો મોતીશાહી મહેલ કોણે બંધાવ્યો હતો ? ઔરંગઝેબે શાહજહાંએ અહમદશાહે જહાંગીરે ઔરંગઝેબે શાહજહાંએ અહમદશાહે જહાંગીરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) મહાગુજરાતના આંદોલનના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકનું જન્મસ્થળ જણાવો. નડિયાદ બોરસદ કમરસદ ધર્મજ નડિયાદ બોરસદ કમરસદ ધર્મજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા ભારતના કયા વીર સપૂતના અસ્થિ લંડનથી ભારત ખાતે લાવી તેમના નામનું સ્મારક રચવામાં આવ્યું ? ચંદ્રશેખર આઝાદ શ્યામજી કૃષ્ણવર્મા વાર કિનારીવાલા મદનલાલ ઢીંગરા ચંદ્રશેખર આઝાદ શ્યામજી કૃષ્ણવર્મા વાર કિનારીવાલા મદનલાલ ઢીંગરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ગુજરાતમાં માનવબંધુઓ માટે જીવનભર અનેક કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરનાર પૂજ્ય મોટાનું મૂળ નામ શું હતું ? દિવાકર પન્નાલાલ ડણાક આશારામ દેવચંદ ભગત મોહનલાલ પાર્વતીશંકર શુકલ ચુનીલાલ આશારામ ભગત દિવાકર પન્નાલાલ ડણાક આશારામ દેવચંદ ભગત મોહનલાલ પાર્વતીશંકર શુકલ ચુનીલાલ આશારામ ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP