ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાવીના મંદિરો સાસુ અને વહુના મંદિરો તરીકે જાણીતાં છે, આ મંદિરો કયા તીર્થંકરને સમર્પિત છે ? અજીતનાથ, સુપાર્શ્વનાથ મલ્લીનાથ, પાર્શ્વનાથ મહાવીર સ્વામી, નેમીનાથ ઋષભદેવ, ધર્મનાથ અજીતનાથ, સુપાર્શ્વનાથ મલ્લીનાથ, પાર્શ્વનાથ મહાવીર સ્વામી, નેમીનાથ ઋષભદેવ, ધર્મનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શ્રીકૃષ્ણના બાળમિત્ર સુદામા ક્યાંના વતની હતા ? મથુરા પોરબંદર રાજકોટ ભાવનગર મથુરા પોરબંદર રાજકોટ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહેસાણા જિલ્લામાં આવેલ બહુચરાજી કયા પંથકમાં આવેલું છે ? ખાખરિયાં ટપ્પા ગઢવાડા ચુંવાળ ગોઢા ખાખરિયાં ટપ્પા ગઢવાડા ચુંવાળ ગોઢા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રાજાની કચેરી ___ કહેવાતી. હજૂર ઓફિસ આપેલ તમામ દરબાર હજૂર કૉર્ટ હજૂર ઓફિસ આપેલ તમામ દરબાર હજૂર કૉર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કપડવંજ ખાતે આવેલી કુંકાવાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું ? ભીમદેવ બીજો ભીમદેવ પ્રથમ કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ બીજો ભીમદેવ પ્રથમ કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ખીલજી સુલતાનના લશ્કરે ઈ.સ.1297માં ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે અનહિલવાડનો શાસક કોણ હતો ? લવણપ્રસાદ કુમારપાળ ભોલા ભીમ કરણદેવ વાઘેલા લવણપ્રસાદ કુમારપાળ ભોલા ભીમ કરણદેવ વાઘેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP