ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અર્જુનબારી દરવાજો, પીઠોરી દરવાજો કયાં સ્થિત છે ? પાવાગઢ વડનગર અમદાવાદ સિદ્ધપુર પાવાગઢ વડનગર અમદાવાદ સિદ્ધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દિલ્હી સલ્તનતનો સુલતાન, કે જેણે અણહિલવાડનો નાશ કરીને ગુજરાતને દિલ્હી સાથે જોડી દીધું અને ગુજરાત 14મી સદીમાં તેના નિયંત્રણ હેઠળ રહેલ હતું. તો તે સુલ્તાન કોણ હતો ? અકબર ચંગીઝખાન અલાઉદ્દીન ખીલજી તૈમુર અકબર ચંગીઝખાન અલાઉદ્દીન ખીલજી તૈમુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કુંભારિયાના હાલના નેમિનાથ મંદિરનું નિર્માણ કઈ સદીમાં થયું હતું ? 16મી સદી 17મી 18મી 19મી 16મી સદી 17મી 18મી 19મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢનું સુદર્શન તળાવ કયા કાળ દરમિયાન બંધાયું હતું ? સૈન્ધવ પરમાર સોલંકી મૌર્ય સૈન્ધવ પરમાર સોલંકી મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાટણની અમદાવાદ રાજધાની કયા શાસકે બદલી ? મુઝફ્ફરશાહ પ્રથમ મુહમ્મદશાહ પ્રથમ અહમદશાહ પ્રથમ કુત્બુદ્દીન અહમદશાહ મુઝફ્ફરશાહ પ્રથમ મુહમ્મદશાહ પ્રથમ અહમદશાહ પ્રથમ કુત્બુદ્દીન અહમદશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સહસ્ત્રલિંગ સરોવરનું પહેલાંનું નામ જણાવો. ચંદ્રાસર સરોવર દુર્લભ સરોવર મલાવ તળાવ રાજ સાગર ચંદ્રાસર સરોવર દુર્લભ સરોવર મલાવ તળાવ રાજ સાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP