GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) વર્ષ 1991 પહેલા ભારતની વિદેશ વ્યાપાર નીતિનું નીચેમાંનું/નાં કયું/કયા મહત્વનું/મહત્વના લક્ષણ/લક્ષણો હતું/હતા. પૂર્ણ નિકાસ પ્રતિબંધ આયાત અવેજીકરણ આયાત અંકુશો આયાત અવેજીકરણ અને પૂર્ણ નિકાસ પ્રતિબંધ બંને પૂર્ણ નિકાસ પ્રતિબંધ આયાત અવેજીકરણ આયાત અંકુશો આયાત અવેજીકરણ અને પૂર્ણ નિકાસ પ્રતિબંધ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) જો કોઈ વ્યક્તિને વૈધાનિક ઓડીટર તરીકે નિમણૂક કરવા માટે અયોગ્ય ગણવામાં આવે છે. તો તેની પાસે ___ કંપનીમાં ડીબેન્ચર હોય કંપનીને લોન આપી હોય કંપનીની જામીનગીરી (શેર) હોય (Securities of the company) આપેલ તમામ કંપનીમાં ડીબેન્ચર હોય કંપનીને લોન આપી હોય કંપનીની જામીનગીરી (શેર) હોય (Securities of the company) આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) કંપનીના કિસ્સામાં મિલકતો પર ઘસારાની જોગવાઇનો આધાર ___ પરિશિષ્ટ IV માં આપેલ મુજબ મિલકતોનું આયુષ્ય છે પરિશિષ્ટ V માં આપેલ મુજબ ઘસારાનો દર છે. પરિશિષ્ટ III માં આપેલ મુજબ ઘસારાનો દર છે. પરિશિષ્ટ II માં આપેલ મુજબ મિલકતોનું આયુષ્ય છે. પરિશિષ્ટ IV માં આપેલ મુજબ મિલકતોનું આયુષ્ય છે પરિશિષ્ટ V માં આપેલ મુજબ ઘસારાનો દર છે. પરિશિષ્ટ III માં આપેલ મુજબ ઘસારાનો દર છે. પરિશિષ્ટ II માં આપેલ મુજબ મિલકતોનું આયુષ્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ રોકાણ સેવાઓ પ્રદાન કરતી પ્રથમ સંસ્થા કઈ હતી ? PNB મ્યુચ્યુઅલ ફંડ SBI મ્યુચ્યુઅલ ફંડ કેનેરા બેંક- રોબેક્કો મ્યુચ્યુઅલ ફંડ યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (UTI) PNB મ્યુચ્યુઅલ ફંડ SBI મ્યુચ્યુઅલ ફંડ કેનેરા બેંક- રોબેક્કો મ્યુચ્યુઅલ ફંડ યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (UTI) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતીય આવકવેરા ધારા-1961 હેઠળ નીચેના પૈકી કઈ આવકને ખેતીની આવક નહીં ગણવામાં આવે ? જંગલમાં આપમેળે ઉગી નીકળતા વૃક્ષોમાંથી થતી આવક ગોલ્ફના મેદાન માટે ખાસ પ્રકારનું ઘાસ ઉગાડીને તેના વેચાણની આવક જંગલની જમીન પર આપોઆપ ઊગેલ છોડ વગેરેને પશુઓને ચરાવવા માટે છૂટ આપવા બદલ વસૂલેલ ફી બીજના વેચાણમાંથી થતી આવક જંગલમાં આપમેળે ઉગી નીકળતા વૃક્ષોમાંથી થતી આવક ગોલ્ફના મેદાન માટે ખાસ પ્રકારનું ઘાસ ઉગાડીને તેના વેચાણની આવક જંગલની જમીન પર આપોઆપ ઊગેલ છોડ વગેરેને પશુઓને ચરાવવા માટે છૂટ આપવા બદલ વસૂલેલ ફી બીજના વેચાણમાંથી થતી આવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) સામાજિક વિજ્ઞાનોમાં સંશોધન માટે આંકડાશાસ્ત્રીય સોફ્ટવેરમાં નીચેના પૈકી સમાવેશ થાય છે. SPSS STATA MiniTab આપેલ તમામ SPSS STATA MiniTab આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP