પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ના આ અધિનિયમને રાજ્યપાલશ્રી દ્વારા ક્યારે અનુમતિ આપવામાં આવી હતી ?

સન 1993ના ઓગષ્ટ મહિનાની 26મી તારીખે
સન 1993ના એપ્રિલ મહિનાની 1લી તારીખે
સન 1994ના એપ્રિલ મહિનાની 15મી તારીખે
સન 1993ના એપ્રિલ મહિનાની 15મી તારીખે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત સરકારનું બજેટ રાજ્યપાલશ્રીની ભલામણથી વિધાનસભામાં કોણ રજૂ કરે છે ?

નાણામંત્રી
મુખ્ય સચિવ
મુખ્યપ્રધાન
નાણા સચિવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
કોઈપણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની કઈ સંસ્થા કામ કરશે તેનો મોટો આધાર શેના પર છે ?

વિસ્તારની આવક
વિસ્તારનું ક્ષેત્રફળ
વસ્તીની સંખ્યા
વિસ્તારમાં ઘરોની સંખ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયતો માટે નિમાયેલ રાજ્ય કાઉન્સીલના અધ્યક્ષ કોણ છે ?

જિલ્લા કલેક્ટર
પંચાયત તંત્ર સંભાળતા વિભાગના મંત્રી
વિકાસ કમિશનર
પંચાયત વિભાગના સચિવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયતોના હિસાબનું ઓડીટ કયા અધિનિયમ હેઠળ થાય છે ?

ગુજરાત તિજોરી અધિનિયમ, 1963
મુંબઈ લોકલ ફંડ અધિનિયમ, 1958
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993
ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ, 1963

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP