પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ ચૂંટણી દરમિયાન મતદાર વિભાગો રચવા માટેની કઈ કલમમાં છે ? 17 19 16 18 17 19 16 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) તાલુકા પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે છે ? પ્રથમ બેઠકના અધ્યક્ષાધિકારી તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા વિકાસ અધિકારી પ્રથમ બેઠકના અધ્યક્ષાધિકારી તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) સેવાપોથી અને સેવાપત્રકોની ખરાઈ વર્ષમાં કેટલી વખત થાય છે ? 3 2 4 1 3 2 4 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમ મુજબ સેટલમેન્ટની મુદ્ત કેટલા વર્ષ સુધી અમલમાં રહેશે ? 25 40 30 35 25 40 30 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) "પંચાયતી રાજ"નાં સ્થાપનાઓના મુખ્ય હેતુઓ કયા હતા ?1. વિકાસમાં લોકોનો સહયોગ, લોક ભાગીદારી2. લોકો દ્વારા વિકાસનું આયોજન, અમલીકરણ 3. સત્તાનું વિકેન્દ્રીકરણ 4. નાણાની ગતિશીલતા 2,3,4 1,2 અને 3 1,2,4 1,2,3,4 2,3,4 1,2 અને 3 1,2,4 1,2,3,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાતમાં પંચાયતી રાજના અમલ માટેની લોકશાહી વિકેન્દ્રીકરણ સમિતિના અધ્યક્ષ કોણ હતાં ? રસિકલાલ પરીખ લાભશંકર મહેતા બળવંતરાય મહેતા જીવરાજ મહેતા રસિકલાલ પરીખ લાભશંકર મહેતા બળવંતરાય મહેતા જીવરાજ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP