Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) અવકાશીય પદાર્થોનું વચ્ચેનું અંતર કયા એકમમાં મપાય છે ? મીટર પ્રકાશવર્ષ સેન્ટિમીટર કિલોમીટર મીટર પ્રકાશવર્ષ સેન્ટિમીટર કિલોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) આમીરખાન અભિનિત ફિલ્મ "દંગલ" કોના જીવન ઉપર આધારિત છે ? જગદીશસિંહ ફોગટ જગદીશસિંહ ખેર મહાવીરસિંહ રાણા મહાવીરસિંહ ફોગટ જગદીશસિંહ ફોગટ જગદીશસિંહ ખેર મહાવીરસિંહ રાણા મહાવીરસિંહ ફોગટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ કોણે તૈયાર કર્યું હતું ? નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર બંધારણીય સલાહકાર બી.એન. રાવ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર બંધારણીય સલાહકાર બી.એન. રાવ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) સાચી જોડણી શોધો. પૂર્ણાહુતી પૂર્ણાહુતિ પુર્ણાહૂતી પૂર્ણાહૂતી પૂર્ણાહુતી પૂર્ણાહુતિ પુર્ણાહૂતી પૂર્ણાહૂતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 250 રૂપિયા માં ખરીદેલી વસ્તુ પર 10 ટકા નફો મેળવવા તેને કેટલામાં વહેંચવી પડે ? 280 225 275 237 280 225 275 237 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) Susan ___ hear the speaker because the crowd was cheering so loudly. won't wouldn't shouldn't couldn't won't wouldn't shouldn't couldn't ANSWER DOWNLOAD GUJARATI MCQ APP