Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
આમીરખાન અભિનિત ફિલ્મ "દંગલ" કોના જીવન ઉપર આધારિત છે ?

જગદીશસિંહ ખેર
મહાવીરસિંહ રાણા
જગદીશસિંહ ફોગટ
મહાવીરસિંહ ફોગટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
'કંઠે ભુજાઓ રોપવી' - રૂઢિપ્રયોગનો અર્થ શોધો.

અતિશય દુઃખ આવી પડવું
ગળામાં હાર પહેરાવવો
કંઠમાળનો રોગ થવો
ભાવભીનું સ્વાગત કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP