Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) નીચેનામાંથી ખોરાકનો સંગ્રહકર્તા પર્ણ કયું છે ? ફુદીનો કોબીજ મૂળો અળવી ફુદીનો કોબીજ મૂળો અળવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) BIS નું પૂરું નામ ___ છે. બોમ્બે ઇન્ટેલિજન્સ સેલ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ બાયપાસ ઇન સિટી બ્યુરો ઓફ ઈન્ટેલિજન્સ સેલ બોમ્બે ઇન્ટેલિજન્સ સેલ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ બાયપાસ ઇન સિટી બ્યુરો ઓફ ઈન્ટેલિજન્સ સેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ફક્ત વાંચી શકાય તેવી મેમરીનું ટૂંકું નામ શું છે ? RAM PD Hard Disk ROM RAM PD Hard Disk ROM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 2,000 રૂપિયા 10 ટકાના વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ પર કેટલા વર્ષમાં રૂપિયા 2,420 થશે ? 2 વર્ષ 1 વર્ષ 1.5 વર્ષ 3.5 વર્ષ 2 વર્ષ 1 વર્ષ 1.5 વર્ષ 3.5 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) એમેઝોન નદી કેટલા કિ.મી. ની લંબાઈ ધરાવે છે ? 6,400 3,400 6,500 3,000 6,400 3,400 6,500 3,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ‘ગિરિજા' નો પર્યાયવાચી શબ્દ કયો છે ? ગિરિમથક પાર્વતી પર્વતીય શીતળ ગિરિમથક પાર્વતી પર્વતીય શીતળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP