DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખની 2012 ની ચૂંટણીમાં બરાક ઓબામાએ કોને હરાવ્યા હતા ?

બિલ ક્લિન્ટન
મિટ્ રોમની
જ્યોર્જ બુશ
જોન મૅકેઈન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ભારતનો વસ્તી વૃધ્ધિ દર ન્યૂનતમ અને અધિક્તમ કયા દશકમાં હતો ?

ન્યૂનતમ -1911-21, અધિક્તમ - 1951-61
ન્યૂનતમ -1911-21, અધિક્તમ - 1961-71
ન્યૂનતમ -1921-31, અધિક્તમ - 1971-81
ન્યૂનતમ -1921-31, અધિક્તમ - 1961-71

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP