GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સ્થળાંતરનું સૌથી મોટું કારણ કયું છે ?

રોજગાર
અવિકસિત પ્રાદેશિક અર્થતંત્ર
શિક્ષણ
લગ્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
પ્રાણીકોષમાં નીચેના પૈકી કઈ કોષ અંગિકા હોતી નથી ?

કોષ દિવાલ
અંતઃકોષરસજાળ (Endoplasmic reticulum)
કોષરસપટલ (cell membrane)
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
i. આમુખ લોકોની અંતિમ સત્તા (ultimate authority) પર ભાર મૂકે છે.
ii. આમુખ જવાહરલાલ નહેરૂ દ્વારા બંધારણ સભામાં રજૂ કરવામાં આવેલા "ધ્યેયવસ્તુલક્ષી ઠરાવ” (objective resolution) પર ભાર મૂકે છે.
iii. ‘‘લોકશાહી’’ શબ્દ ફક્ત રાજકીય નહી પરંતુ સામાજીક અને આર્થિક લોકશાહીને પણ આવરી લે છે.

i, ii અને iii
ફક્ત i અને ii
ફક્ત ii અને iii
ફક્ત ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ગૃહ બેઠકમાં સભ્યની કેટલા દિવસોની પરવાનગી વગરની ગેરહાજરી પ્રિસાઈડીંગ ઓફીસરને તે સભ્યની બેઠકને ખાલી પડેલી જાહેર કરી શકશે ?

75 દિવસો
60 દિવસો
45 દિવસો
30 દિવસો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
કેરોસીન, LPG તથા ખાતર ઉ૫૨ની સબસીડીનું સીધું હસ્તાંતરણ (Transfer) ___ ની અધ્યક્ષતાવાળી પેનલ દ્વારા ભલામણ કરવામાં આવ્યું હતું.

વાય. બી. રેડ્ડી
નંદનનીલેકાની
સી. રંગરાજન
નારાયણમૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP