GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
કંપની ધારો, 2013 મુજબ રોકડપ્રવાહ પત્રક બધી જ કંપનીઓ માટે તૈયાર કરવું જરૂરી છે, સિવાય કે –
(I) વ્યક્તિગત કંપની
(II) નાની કંપની
(III) નિષ્ક્રિય કંપની
(IV) મોટી કંપની

માત્ર (IV) સાચું છે.
માત્ર (II) અને (III) સાચાં છે.
માત્ર (I), (II) અને (III) સાચાં છે.
માત્ર (I) અને (II) સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
આવકવેરાના દરો ___ દ્વારા નક્કી થાય છે.

આવકવેરાના કાયદા
વાર્ષિક નાણાંકીય કાયદા
નાણાંકીય પંચ
નાણાં મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું ડૉ. આલ્ફ્રેડ માર્શલના પ્રમાણસરતાના નિયમમાં આપેલ સીમાંત તૃષ્ટિગુણ વિશ્લેષણાત્મક ગ્રાહકની સમતુલાને દર્શાવે છે ?

MUx/Px = MUy/Py
MUx/Px = Py/MUy
MUx/Py = MUy/Py
Px/MUx = MUy/Py

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
પેઢીની કાર્યશીલ મૂડીની જરૂરિયાતને સંખ્યાબંધ પરિબળો અસર કરે છે. આ સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો.
(I) પેઢીની કાર્યશીલ મૂડીની જરૂરિયાતને ધંધાના પ્રકાર સાથે સંબંધ નથી.
(II) પેઢીની નિશ્ચિત મૌસમી કામગીરી હોય ત્યારે સામાન્ય રીતે ઊંચા પ્રમાણમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાતના પ્રમાણમાં વધઘટ રહે છે.
સાચો વિકલ્પ પસંદ કરો.

(I) અને (II) બંને સાચાં નથી.
માત્ર (II) સાચું છે.
(I) અને (II) બંને સાચાં છે.
માત્ર (I) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
દ્વિઅસરનો ખ્યાલ એ મૂળભૂત હિસાબી ખ્યાલ છે. નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો દ્વિ-અસરના ખ્યાલના અર્થને રજૂ કરે છે ?
(I) દરેક લેનાર, આપનાર પણ છે અને દરેક આપનાર, લેનાર પણ છે.
(II) દ્વિનોંધી નામાપધ્ધતિનો સિદ્ધાંત છે.
(III) પાકાં સરવૈયાનું સમીકરણ અથવા હિસાબી સમીકરણ છે.

આપેલ પૈકી એક પણ નહીં
I, II અને III
માત્ર I અને II
માત્ર I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું સાચું નથી ?

ચલિત પડતર એ સ્વાભાવિક રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ હોઈ શકે.
ચલિત પડતર એ પડતરનું એવું તત્ત્વ છે કે જે ઉત્પાદનનો જથ્થો બદલાય તો પ્રત્યક્ષ રીતે બદલાય છે.
સ્થિર પડતર એ એવી પડતર છે કે જે ઉત્પાદનનો જથ્થો બદલાય તો બદલાતી નથી.
અર્ધ-ચલિત પડતરમાં ફક્ત ચલિત ખર્ચનો સમાવેશ થાય છે અને સ્થિર ખર્ચનો સમાવેશ થતો નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP