રમત-ગમત (Sports) એશિયન ગેમ્સ 2014 માં કેટલા દેશોએ ભાગ લીધો હતો ? 37 45 51 42 37 45 51 42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)નું વડુમથક ક્યા આવેલું છે ? નવી દિલ્હી વિયેના દુબઈ લંડન નવી દિલ્હી વિયેના દુબઈ લંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય રમત કઈ છે ? બેઝબોલ રગ્બી ફૂટબોલ ક્રિકેટ બેઝબોલ રગ્બી ફૂટબોલ ક્રિકેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) રિયો પેરાઓલમ્પિકમાં ભાલાફેંકમાં સુવર્ણ ચંદ્રક વિજેતા કોણ છે ? સુનિલ કુમાર પી.વી.સિંધુ સાક્ષી મલિક દેવેન્દ્ર જાજરીયા સુનિલ કુમાર પી.વી.સિંધુ સાક્ષી મલિક દેવેન્દ્ર જાજરીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) રમતવીર અને તેની સાથે જોડાયેલ રમતો પૈકી કયું જોડકું યોગ્ય નથી ? પી.આર. શ્રીજેશ : હૉકી શંકર નાયક : બ્લાઈન્ડ ક્રિકેટ વિકાસ ગોંવડા : દોડ દીપા કર્માકર : જિમ્નેસ્ટિક્સ પી.આર. શ્રીજેશ : હૉકી શંકર નાયક : બ્લાઈન્ડ ક્રિકેટ વિકાસ ગોંવડા : દોડ દીપા કર્માકર : જિમ્નેસ્ટિક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) આમાંથી ચેસ (શતરંજ)ની ખેલાડી કોણ છે ? શાઈની વિલિયમ્સ શીખા ઓબેરોય કોનેરુ હમ્પી ડાયના એડુલજી શાઈની વિલિયમ્સ શીખા ઓબેરોય કોનેરુ હમ્પી ડાયના એડુલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP