સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભારતના શહેરોના વિકાસ માટે જૂન 2015માં લોન્ચ કરેલી 'અમૃત' યોજના એટલે ___
અર્બન મિશન ફોર રિહેબિલીટેશન એન્ડ અર્બન ટ્રાન્સપોર્ટ
અટલ મિશન ફોર રીજુવેન્શન એન્ડ અર્બન ટ્રાન્સપોર્ટ
અર્બન મિશન ફોર રીજુવેન્શન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન
અટલ મિશન ફોર રીજુવેન્શન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
તેલની એક ટાંકી પર એક નાનો અને એક મોટો એમ બે નળ બેસાડેલા છે. મોટા નળથી ટાંકી ભરતા 5 કલાક થાય છે, જ્યારે નાના નળથી ટાંકી ભરતા 10 કલાક થાય છે. જો બંને નળ એક સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાઈ જાય ?