Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગુજરાતી સાહિત્ય પરિષદના હાલના (ઈ.સ. 2015)ના પ્રમુખ કોણ છે ? નારાયણ દેસાઈ રઘુવીર ચૌધરી ધીરુ પરીખ ડૉ. કુમારપાળ દેસાઈ નારાયણ દેસાઈ રઘુવીર ચૌધરી ધીરુ પરીખ ડૉ. કુમારપાળ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar વર્તુળ-આલેખમાં બધી જ માહિતીનું કુલ અંશ માપ કેટલું થાય ? 180° વર્તુળ પર આધાર રાખે 320° 360° 180° વર્તુળ પર આધાર રાખે 320° 360° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar રેખા ℓ અને m લંબ રેખાઓ છે. તેને સંકેતમાં ___ દર્શાવાય. ℓ ⊥ m ℓ || m ℓ = m ℓ ⋂ m ℓ ⊥ m ℓ || m ℓ = m ℓ ⋂ m ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar બહુપદીના અચળ પદમાં ચલનો ઘાતાંક કેટલો હોય છે ? એક ન મળે અચળપદ જેટલો શૂન્ય એક ન મળે અચળપદ જેટલો શૂન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કયું પ્રાણી ખાધા-પીધા વિના સાત-આઠ મહિના સુધી જીવિત રહી શકે છે ? ભૂંડ દેડકું ગરોળી ઉંદર ભૂંડ દેડકું ગરોળી ઉંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 1 થી 100 સુધીમાં એકડા કેટલા આવે ? 13 21 20 10 13 21 20 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP