સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
બે કે તેથી વધુ કંપનીઓના સંયોજન અને સમાવેશના વ્યવહારોની હિસાબી નોંધો ભારતીય હિસાબી ધોરણ ___ મુજબ કરવી ___ છે.

3, મરજીયાત
14, મરજીયાત
3, ફરજીયાત
14, ફરજીયાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
લાકડાના દહન બાદ નીચેનામાંથી કયા નુક્સાનકારક પદાર્થો છૂટા પડે છે ?

ઓક્સિજન
કાર્બન ડાયોક્સાઈડ
નાઈટ્રોજન
હાઈડ્રોકાર્બન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
બિન વેપારી સંસ્થાના હિસાબો સંદર્ભે 'આજીવન સભ્ય ફી' બાબતે કોઈ ઉલ્લેખ ન હોય તો ___

75% મૂડી આવક અને 25% મહેસૂલી આવક ગણાય
મૂડી આવક તરીકે મૂડી કે કાયમી ફંડમાં ઉમેરાય છે.
મહેસૂલી આવક તરીકે ઉપજ-ખર્ચ ખાતામાં ઉપજ બાજુએ દર્શાવવામાં આવે છે.
50% મહેસૂલી આવક અને 50% મૂડી આવક ગણાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
'જ્યેષ્ઠ' શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો.

આપેલ પૈકી એક પણ નહીં
સમ્યક
અગ્રજ
કનિષ્ઠ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP