GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) અખબારી સ્વાતંત્ર્ય સૂચક આંકમાં વર્ષ 2016માં 180 દેશમાંથી ભારતનું કયું સ્થાન રહ્યું છે ? 121 133 151 100 121 133 151 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) દુનિયાની સૌથી મોટી પેટ્રોલિયમ રિફાઈનરી ગુજરાતમાં ક્યાં આવેલી છે ? જામનગર સુરેન્દ્રનગર રાજકોટ વડોદરા જામનગર સુરેન્દ્રનગર રાજકોટ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સહકારી મંડળીના કામકાજ અને સંચાલન માટે શું ઘડવામાં આવે છે ? પેટા નિયમો અહી દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં. નિયમો ઠરાવો પેટા નિયમો અહી દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં. નિયમો ઠરાવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સહકારી મંડળીના પ્રમુખની ચૂંટણી કોણ કરે છે ? વ્યવસ્થાપક સમિતિના સભ્યો નાગરિકો જિલ્લા રજિસ્ટ્રાર સભાસદો વ્યવસ્થાપક સમિતિના સભ્યો નાગરિકો જિલ્લા રજિસ્ટ્રાર સભાસદો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સહકારી મંડળીના કામકાજના સંચાલનનું નિયમન અને નિયંત્રણ કોણ કરે છે ? પ્રમુખ રજિસ્ટ્રાર સેક્રેટરી વ્યવસ્થાપક સમિતિ પ્રમુખ રજિસ્ટ્રાર સેક્રેટરી વ્યવસ્થાપક સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) Allow her ___ more books. buy to buy buys bought buy to buy buys bought ANSWER DOWNLOAD GUJARATI MCQ APP