GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ઓલમ્પિક-2016માં ભારતની પુસાર્લા વેંકટા સિંધુએ મહિલા બેડમિંટન સિંગલ્સમાં સિલ્વર મેડલ મેળવ્યો. આ સ્પર્ધામાં તેના પ્રતિસ્પર્ધી ખેલાડી કેરોલિના મરીન ક્યા દેશના રમતવીર છે ? આર્જેન્ટિના બ્રાઝીલ અમેરિકા સ્પેન આર્જેન્ટિના બ્રાઝીલ અમેરિકા સ્પેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘‘હિંદ છોડો’’ ચળવળ સમયે પોતાના જાનની આહૂતિ આપનાર શહીદ વીર કિનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું ? જયપ્રકાશ નારાયણ ઈન્દુલાલ યાજ્ઞિક મોહનદાસ ગાંધી વલ્લભભાઈ પટેલ જયપ્રકાશ નારાયણ ઈન્દુલાલ યાજ્ઞિક મોહનદાસ ગાંધી વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ___ ને ભારતમાં આધુનિક લીલવિદ્યાના પિતા કહેવામાં આવે છે. પ્રકૃતિવિદ્ લિનિયસ પ્રોફેસર આયંગર પ્રોફેસર થિઓ ફેસ્ટસ પ્રોફેસર તલસાણે પ્રકૃતિવિદ્ લિનિયસ પ્રોફેસર આયંગર પ્રોફેસર થિઓ ફેસ્ટસ પ્રોફેસર તલસાણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Make exclamatory sentence:'It is a great pity.' How pity is it ! How great it is ! What a pity ! What a great pity is it ! How pity is it ! How great it is ! What a pity ! What a great pity is it ! ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) MS Word માં લખાણના ફોન્ટને મોટા કરવા માટે ક્યા વિકલ્પનો ઉપયોગ કરશો ? Ctrl + Alt + '+' Ctrl + Alt + > Ctrl + Shift + '+' Ctrl + Shift + > Ctrl + Alt + '+' Ctrl + Alt + > Ctrl + Shift + '+' Ctrl + Shift + > ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) દેહાંતદંડની સજા માફ કરવાની સત્તા ફક્ત ___ ને હોય છે. આપેલ તમામ સુપ્રિમ કોર્ટના જજને રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી આપેલ તમામ સુપ્રિમ કોર્ટના જજને રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP