યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ અંદાજપત્ર 2017-18 અન્વયે રાજ્યના કયા ગામને પ્રથમ સૌર ઊર્જા મોડલ ગામ તરીકે વિકસાવવાનું ઠરાવવામાં આવ્યું છે ?

ઉના
રાજપીપળા
મોઢેરા
તલોદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
સરકાર દ્વારા ચાલતા કાર્યક્રમમાં વિટામીન એ બાળ એન્યુઅલ રાઉન્ડ વર્ષમાં કયા મહિનાઓમાં આપવામાં આવે છે ?

એપ્રિલ અને મે
જાન્યુઆરી અને જૂન
માર્ચ અને સપ્ટેમ્બર
ફેબ્રુઆરી અને ઓગસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
બાબુ જગજીવનરામ છાત્રાવાસ યોજના કોના માટે છે ?

જનરલ કેટેગરી
અનુસૂચિત જનજાતિ
પછાત વર્ગ
અનુસૂચિત જાતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
માહિતી અધિકાર અધિનિયમ મુજબ ફ્લોપી અથવા ડિસ્ક મારફતે પૂરી પાડવામાં આવતી માહિતીમાં ડિસ્ક દીઠ ___ રૂ. ચૂકવવાના હોય છે.

રૂ. 2
રૂ. 20
રૂ. 100
રૂ. 50

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
"પ્રધાનમંત્રી જનધન યોજનાનું" સૂત્ર (Slogan) શું છે ?

મેરા ખાતા અન્ન દાતા
મેરા ખાતા ભાગ્ય વિધાતા
મેરા ખાતા દેશ પહેચાન
એક ખાતા સબકે લીયે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP