રમત-ગમત (Sports) વર્ષ 2017 માં હોકીની રમતમાં ક્યા રમતવીરને દ્રોણાચાર્ય ખેલરત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? સુમરાઈ તેતે સરદારા સીંઘ પી.એ. રાફેલ એસ.વી. સુનીલ સુમરાઈ તેતે સરદારા સીંઘ પી.એ. રાફેલ એસ.વી. સુનીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) કોમનવેલ્થ ગેમ્સ 2018 નું ક્યા સ્થળે આયોજન કરવામાં આવ્યું ? ગોલ્ડ કોસ્ટ પર્થ મૅલબોર્ન કેનબેરા ગોલ્ડ કોસ્ટ પર્થ મૅલબોર્ન કેનબેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ભારતમાં બાસ્કેટબોલની રમત કોણે શરૂ કરી ? જી.ડી. સોન્ધી પી.એમ. જોરોક ચાર્લસ પેટરસન સી.સી. અબ્રાહમ જી.ડી. સોન્ધી પી.એમ. જોરોક ચાર્લસ પેટરસન સી.સી. અબ્રાહમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) "લુગ" કઈ રમત છે ? એક પ્રકારની તરણ સ્પર્ધા છે બરફના ટ્રેક પર સ્લેજ દોડાવવાની રમત હોકીની રમતનું બીજું નામ છે અશ્વદોડ એક પ્રકારની તરણ સ્પર્ધા છે બરફના ટ્રેક પર સ્લેજ દોડાવવાની રમત હોકીની રમતનું બીજું નામ છે અશ્વદોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ‘ડ્રીબલ’ શબ્દ હોકી સિવાય કઈ રમતમાં વપરાય છે ? બાસ્કેટબોલ અને ફૂટબોલ બાસ્કેટબોલ અને ખોખો ફૂટબોલ અને ટેનિસ ફૂટબોલ અને ક્રિકેટ બાસ્કેટબોલ અને ફૂટબોલ બાસ્કેટબોલ અને ખોખો ફૂટબોલ અને ટેનિસ ફૂટબોલ અને ક્રિકેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) મેયર રાધાકૃષ્ણન સ્ટેડિયમ ક્યા શહેરમાં આવેલું છે ? કોચીન ચેન્નાઈ બેંગલુરુ ભોપાલ કોચીન ચેન્નાઈ બેંગલુરુ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP