યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના કન્યા કેળવણી મહોત્સવ-2017નો આરંભ કયા સ્થળેથી કર્યો ? ઝાલોદ તાલુકો સંજેલી તાલુકો ગરબાડા તાલુકો ધાનપુર તાલુકો ઝાલોદ તાલુકો સંજેલી તાલુકો ગરબાડા તાલુકો ધાનપુર તાલુકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) "સૌની" યોજના હેઠળ સૌરાષ્ટ્રના અછતગ્રસ્ત વિસ્તારમાં કેટલી લિંક પાઈપ પાણી પહોંચાડવાનું આયોજન છે ? 1 2 3 4 1 2 3 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના કયારથી અમલમાં છે ? 2010 2009 2008 2011 2010 2009 2008 2011 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ નાગરિકો માટે ઈન્ફોર્મેશન ટેકનોલોજી આધારિત ડિજિટલ સંપર્ક સેતુના માધ્યમથી શાસનમાં ભાગીદારીને ગતિશીલ બનાવવા કયું સીમાચિહ્નરૂપ પગલું જાહેર કરેલ છે ? બેટી વધાવો Mygov સ્વચ્છ ભારત સલામત ભારત બેટી વધાવો Mygov સ્વચ્છ ભારત સલામત ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કેવી ગ્રામ પંચાયતને સમરસ ગ્રામ પંચાયત કહે છે ? પાણી, સડક અને વીજળી ઉપલબ્ધ હોય સરપંચ સહિત બધા સભ્યો બિનહરીફ ચૂંટાય સૌથી વધુ સાક્ષરતા હોય આર્થિક રીતે સ્વનિર્ભર હોય પાણી, સડક અને વીજળી ઉપલબ્ધ હોય સરપંચ સહિત બધા સભ્યો બિનહરીફ ચૂંટાય સૌથી વધુ સાક્ષરતા હોય આર્થિક રીતે સ્વનિર્ભર હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં આરંભાયેલ "સૌની" યોજના ખુલ્લી મૂકવામાં આવી તે તાલુકાનું નામ જણાવો. ધ્રોળ નખત્રાણા લાલપુર જોડીયા ધ્રોળ નખત્રાણા લાલપુર જોડીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP