ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુદર્શન તળાવ કોના સમયમાં અતિવૃષ્ટિના કારણે ખંડિત થયું ? વિષ્ણુગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય મહાક્ષત્રપ રુદ્રદામા પ્રથમ યશોદામા બીજો વિષ્ણુગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય મહાક્ષત્રપ રુદ્રદામા પ્રથમ યશોદામા બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય અકાદમીની સ્થાપના ક્યારે થઈ હતી ? વર્ષ 1958 વર્ષ 1975 વર્ષ 1992 વર્ષ 1954 વર્ષ 1958 વર્ષ 1975 વર્ષ 1992 વર્ષ 1954 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તરસી માટી’ કયા સાહિત્યકારની આત્મકથા છે ? મણિલાલ હ. પટેલ ર્ડા.હરિવલ્લભ ભાયાણી ઉમાશંકર જોષી કવિ સુંદરમ્ મણિલાલ હ. પટેલ ર્ડા.હરિવલ્લભ ભાયાણી ઉમાશંકર જોષી કવિ સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાપ એટલે બાપ - આ પંક્તિનો અલંકાર જણાવો. આંતરપ્રાસ અનન્વય રૂપક શબ્દાનુપ્રાસ આંતરપ્રાસ અનન્વય રૂપક શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકાર રામનારાયણ વિશ્વનાથ પાઠકનું કયું કથન સાચું છે તે જણાવો. તેમણે 'શેષ' ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "સ્વૈરવિહારી" ના ઉપનામથી અનુવાદ ગ્રંથોની રચના કરી છે. તેમણે 'શેષ' ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "સ્વૈરવિહારી" ના ઉપનામથી વાર્તાની રચના કરી છે. તેમણે 'સ્વૈરવિહારી'ના ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "શેષ" ના ઉપનામથી નિબંધોની રચના કરી છે. તેમણે 'શેષ' ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "સ્વૈરવિહારી" ના ઉપનામથી નિબંધોની રચના કરી છે. તેમણે 'શેષ' ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "સ્વૈરવિહારી" ના ઉપનામથી અનુવાદ ગ્રંથોની રચના કરી છે. તેમણે 'શેષ' ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "સ્વૈરવિહારી" ના ઉપનામથી વાર્તાની રચના કરી છે. તેમણે 'સ્વૈરવિહારી'ના ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "શેષ" ના ઉપનામથી નિબંધોની રચના કરી છે. તેમણે 'શેષ' ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "સ્વૈરવિહારી" ના ઉપનામથી નિબંધોની રચના કરી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાસ્યકાર નટવરલાલ બુચની પ્રસિદ્ધ હાસ્ય રચના જણાવો. હળવાં ફૂલ કેસુડાના કાગળ ક્ષુલ્લક બાબતો વિચિત્ર અનુભવ હળવાં ફૂલ કેસુડાના કાગળ ક્ષુલ્લક બાબતો વિચિત્ર અનુભવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP