ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયાંથી મળેલા પાત્રો પર ચતુર કાગડા અને ચતુર શિયાળની વાર્તા જોવા મળે છે ? ધોળાવીરા લોથલ રંગપુર રોજડી ધોળાવીરા લોથલ રંગપુર રોજડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આંધળી માનો કાગળ' કોની રચના છે ? કૃષ્ણલાલ શ્રીધરાણી ઈન્દુલાલ ગાંધી પિનાકિન ઠાકોર વેણીભાઈ પુરોહિત કૃષ્ણલાલ શ્રીધરાણી ઈન્દુલાલ ગાંધી પિનાકિન ઠાકોર વેણીભાઈ પુરોહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ગુજરાત' ના કવિ કોણ છે ? રા.વિ.પાઠક નર્મદ ખબરદાર કલાપી રા.વિ.પાઠક નર્મદ ખબરદાર કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના ગરબા કઈ નવરાત્રી દરમ્યાન થાય છે ? આસો નવરાત્રી અષાઢ નવરાત્રી ચૈત્ર નવરાત્રી માઘ નવરાત્રી આસો નવરાત્રી અષાઢ નવરાત્રી ચૈત્ર નવરાત્રી માઘ નવરાત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈટ્ટાકિટા, ધીંગામસ્તી, ટીંગાટોળી અને બિન્દાસ કાવ્યસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? નિરંજન ભગત રમણલાલ સોની હરીન્દ્ર દવે સુરેશ દલાલ નિરંજન ભગત રમણલાલ સોની હરીન્દ્ર દવે સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત પ્રખ્યાત ભક્તકવિ દયારામના ચશ્મા, હસ્તપ્રત અને તંબૂર ___ માં આદરપૂર્વક જાળવી રાખવામાં આવ્યા છે. ડભોઇ વડનગર જુનાગઢ ચાંપાનેર ડભોઇ વડનગર જુનાગઢ ચાંપાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP