ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર મુકેશ જોષીનું પ્રસિદ્ધ નાટક જણાવો. આંતરયાત્રા પરિત્રાણ અભિષેક નાનું ઘર આંતરયાત્રા પરિત્રાણ અભિષેક નાનું ઘર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દુનિયા અમારી' કાવ્યના કવિ કોણ છે ? રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ ભાનુપ્રસાદ પંડ્યા મકરંદ દવે રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ ભાનુપ્રસાદ પંડ્યા મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય પરિષદ કયું સામાયિક પ્રગટ કરે છે ? પરબ બુદ્ધિપ્રકાશ નિરીક્ષક અભિયાન પરબ બુદ્ધિપ્રકાશ નિરીક્ષક અભિયાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યોગ્ય જોડકું જોડો.a. ત્રૈમાસિક સામયિકb. સ્વાધ્યાય સામયિકc. વિદ્યા સામયિકd. પરબ સામયિક i. ફાર્બસ ગુજરાતી સભાii. ગુજરાતી સાહિત્ય પરિષદiii. ગુજરાત યુનિવર્સિટીiv. વડોદરા પ્રાચ્ય વિદ્યામંદિર a-i, b-ii, c-iii, d-iv a-i, b-iv, c-iii, d-ii a-iv, b-iii, c-i, d-ii a-ii, b-iv, c-i, d-iii a-i, b-ii, c-iii, d-iv a-i, b-iv, c-iii, d-ii a-iv, b-iii, c-i, d-ii a-ii, b-iv, c-i, d-iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વૈકુંઠ નથી જાવું’ લલિત નિબંધ સંગ્રહના લેખક કોણ છે ? વિનોદ ભટ્ટ રતીલાલ બોરીસાગર નિરંજન ભગત બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ રતીલાલ બોરીસાગર નિરંજન ભગત બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોનચંપો, અલ્લકદલ્લક, ઝરમરિયાં વગેરે બાળગીતોનાં સંગ્રહો કયા કવિએ આપ્યા છે ? વિદ્યાબહેન નીલકંઠ રાજેન્દ્ર શુકલ રમણલાલ સોની બાલમુકુન્દ દવે વિદ્યાબહેન નીલકંઠ રાજેન્દ્ર શુકલ રમણલાલ સોની બાલમુકુન્દ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP