GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 સને 2018નો રેમન મેગ્સ્યેસે (Magsaysay) ઍવૉર્ડ મેળવનાર ડૉ. ભરત વાટવાણી (Vatwani) કયા ક્ષેત્રમાં નિષ્ણાત છે ? ભૌતિકશાસ્ત્ર અણુશાસ્ત્ર રસાયણ વિજ્ઞાન મનોચિકિત્સા ભૌતિકશાસ્ત્ર અણુશાસ્ત્ર રસાયણ વિજ્ઞાન મનોચિકિત્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 એક ચીજવસ્તુ માટેની માંગનું વિધેય નીચે પ્રમાણે છે.x = (7 - p)/3, જ્યાં × = માંગ અને p = બજાર ભાવ છે.આ વસ્તુ માટે પ્રાપ્ત થતી મહત્તમ આવક કેટલી થશે ? 49/12 15 108 7 49/12 15 108 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 He served his parents ___. head and feet hand and head eye and ear hand and foot head and feet hand and head eye and ear hand and foot ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ___ fresh fruits ___ good for health. Eating, are Eating, will Eating, is Eat, is Eating, are Eating, will Eating, is Eat, is ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 યદચ્છ ચલ X નું વિતરણ m પ્રચલ વાળું પોંયસાં (Poisson) વિતરણ છે. જો આ વિતરણનો મધ્યક 16 હોય તો ચલ X માટેનો ચલનાંક (coefficient of variation) કેટલો થશે ? 1/16 1/4 1/2 1/7 1/16 1/4 1/2 1/7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 વિશેષણ શોધો : સાચા સાધુને સહુ નમે છે. સાધુ સાચા નમે છે સાધુ સાચા નમે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP