GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) 2019માં દ.આફ્રિકા સામે ભારતના ત્રણ રમતવીરોએ ટેસ્ટમાં બેવડી સદી કરેલ છે. નીચેના ચાર પૈકી કયા રમતવીરનો તેમાં સમાવેશ થતો નથી ? રોહિત શર્મા મયંક અગ્રવાલ વિરાટ કોહલી શિખર ધવન રોહિત શર્મા મયંક અગ્રવાલ વિરાટ કોહલી શિખર ધવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચેના પૈકી કઈ ક્રિયા માટે ઇન્ટરનેટ કનેક્શનની જરૂરિયાત રહેતી નથી ? ફેસબુક SMS ગુગલ E-mail ફેસબુક SMS ગુગલ E-mail ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચેનામાંથી કયા ઇક્વિટી પરના વેપારના જોખમો છે ? અનિશ્ચિત આવક રહસ્ય જાળવણી આપેલ તમામ કંપની ધારના નિયંત્રણો અનિશ્ચિત આવક રહસ્ય જાળવણી આપેલ તમામ કંપની ધારના નિયંત્રણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) કયું વિટામિન રૂધિર જામી જવામાં મદદ કરે છે ? વિટામિન-સી વિટામિન-બી વિટામિન-કે વિટામિન-ડી વિટામિન-સી વિટામિન-બી વિટામિન-કે વિટામિન-ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચેનામાંથી કઈ ગ્રાહક સુરક્ષા સંસ્થાની સ્થાપના સાથે અમદાવાદ સંકળાયેલું છે ? કન્ઝ્યુમર યુનિટી એન્ડ ટ્રસ્ટ સોસાયટી (CUTS) કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રીસર્ચ સેન્ટર (CERC) કન્ઝ્યુમર કો. ઓર્ડિનેશન કાઉન્સિલ (CCC) કન્ઝ્યુમર ગાઈડન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા (CGSI) કન્ઝ્યુમર યુનિટી એન્ડ ટ્રસ્ટ સોસાયટી (CUTS) કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રીસર્ચ સેન્ટર (CERC) કન્ઝ્યુમર કો. ઓર્ડિનેશન કાઉન્સિલ (CCC) કન્ઝ્યુમર ગાઈડન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા (CGSI) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ગુજરાતના પનોતા પુત્ર ડૉ. એચ. એલ. ત્રિવેદી તાજેતરમાં અવસાન પામ્યા તેઓ વિશ્વમાં કયા રોગની સારવાર માટે પ્રખ્યાત હતા ? ચામડીના રોગ કિડની મગજની સર્જરી હૃદયરોગ ચામડીના રોગ કિડની મગજની સર્જરી હૃદયરોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP