કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વિશ્વના સૌથી ઊંચા ઈલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન ક્યા કરવામાં આવ્યું ? લેહ (લદાખ) દેહરાદૂન (ઉત્તરાખંડ) રંગાગલા (સિક્કિમ) કાઝા (હિમાચલ પ્રદેશ) લેહ (લદાખ) દેહરાદૂન (ઉત્તરાખંડ) રંગાગલા (સિક્કિમ) કાઝા (હિમાચલ પ્રદેશ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા દેશે એશિયા-પ્રશાંત મુક્ત વ્યાપાર સમૂહમાં સામેલ થવા માટે આવેદન કર્યું છે ? રશિયા પાકિસ્તાન દક્ષિણ કોરિયા ચીન રશિયા પાકિસ્તાન દક્ષિણ કોરિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ‘ઈટ રાઈટ સ્ટેશન’ પ્રમાણપત્ર ___ દ્વારા અપાય છે. BIS NITI FSSAI IRDAI BIS NITI FSSAI IRDAI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતીય સૈન્ય દ્વારા ક્યા દિવસે હાઈફા દિવસ મનાવવામાં આવે છે ? 23 સપ્ટેમ્બર 24 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર 24 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ગુજરાતના દીકરી સુશ્રી ભાવિનાબેન પટેલે ટોક્યો પેરાલિમ્પિક 2020માં સિલ્વર મેડલ જીત્યો છે. તે કઈ રમત સાથે સંકળાયેલ છે ? શૂટિંગ સ્વિમિંગ ડિસ્ક થ્રો ટેબલ ટેનિસ શૂટિંગ સ્વિમિંગ ડિસ્ક થ્રો ટેબલ ટેનિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સૈન્ય અભ્યાસ ‘સૂર્યકિરણ'નું આયોજન કર્યું હતું ? બાંગ્લાદેશ નેપાળ ભુટાન માલદીવ બાંગ્લાદેશ નેપાળ ભુટાન માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP