કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) જર્મન સરકારના સહયોગથી યોજાયેલા 'ડેરીંગ સિટીઝ 2020' સંમેલનમાં નીચેનામાંથી કયા મુખ્યમંત્રીએ ભાગ લીધો હતો ? શિવરાજ સિંહ ચૌહાણ જગમોહન રેડ્ડી યોગી આદિત્યનાથ અરવિંદ કેજરીવાલ શિવરાજ સિંહ ચૌહાણ જગમોહન રેડ્ડી યોગી આદિત્યનાથ અરવિંદ કેજરીવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) લિક્વિડિટી એડજેસ્ટમેન્ટ ફેસિલિટી (LAF) કઈ કમિટીની ભલામણને આધારે વર્ષ 1998માં RBIમાં રજૂ કરવામાં આવી હતી ? કસ્તૂરીરંગન કમિટી બળદેવસિંહ કમિટી વિવેક દેબેરોય કમિટી નરસિંહમ કમિટી કસ્તૂરીરંગન કમિટી બળદેવસિંહ કમિટી વિવેક દેબેરોય કમિટી નરસિંહમ કમિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં PM મોદીએ કયા દેશમાં યોજાયેલી invest India conferenceને આભાસી રીતે સંબોધી હતી ? ઓસ્ટ્રેલિયા કેનેડા જાપાન અમેરિકા ઓસ્ટ્રેલિયા કેનેડા જાપાન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓને કેટલા ટકા વ્યાજે ફેસ્ટીવલ એડવાન્સ તરીકે રૂ. 10,000 આપવાની ગુજરાત સરકારે જાહેરાત કરી છે ? વગર વ્યાજે છ ટકા બે ટકા ચાર ટકા વગર વ્યાજે છ ટકા બે ટકા ચાર ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં દિવ્યાંગજન સહાય શિબિરનું આયોજન કઇ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું ? IIT દિલ્હી ONGC ALIMCO,કાનપુર નીતિ આયોગ IIT દિલ્હી ONGC ALIMCO,કાનપુર નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કઈ સંસ્થાએ બાળકોમાં COVID-19 પ્રત્યે જાગૃકતા લાવવા માટે 'IITM COVID' ગેમ વિકસિત કરી ? IISc બેંગલુરુ IIT બોમ્બે IIT મદ્રાસ IIT દિલ્હી IISc બેંગલુરુ IIT બોમ્બે IIT મદ્રાસ IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP