કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) યુએસ ઓપન 2021માં ‘વિમેન્સ સિંગલ્સ’ ટાઈટલ વિજેતા ખેલાડીનું નામ શું છે ? સુશ્રી સેરેના વિલિયમ્સ સુશ્રી લીલહ ફર્નાન્ડિઝ સુશ્રી બિયાન્કા એન્ડ્રિસ્કુ સુશ્રી એમ્મા રાદૂકાનુ સુશ્રી સેરેના વિલિયમ્સ સુશ્રી લીલહ ફર્નાન્ડિઝ સુશ્રી બિયાન્કા એન્ડ્રિસ્કુ સુશ્રી એમ્મા રાદૂકાનુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં વિશ્વમાંથી ઝેરી સીસાયુકત પેટ્રોલનું ઉત્પાદન બંધ કરનારો છેલ્લો દેશ ક્યો બન્યો ? સીરિયા કોંગો અલ્જીરીયા ઈજિપ્ત સીરિયા કોંગો અલ્જીરીયા ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્યના કોવલમ બીચને બ્લૂફલેગ સર્ટિફિકેટ એનાયત કરાયું ? આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કોલસા આધારિત હાઈડ્રોજન ઉત્પાદન માટે ગઠિત ટાસ્ક ફોર્સના અધ્યક્ષ કોણ છે ? ડૉ.મુકેશ કુમાર R.K. મલ્હોત્રા વિનોદકુમાર તિવારી પીયૂષ કુમાર ડૉ.મુકેશ કુમાર R.K. મલ્હોત્રા વિનોદકુમાર તિવારી પીયૂષ કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) એન્જિનિયર દિવસ ક્યારે મનાવાય છે ? 17 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા દેશે ટેકનોલોજી કંપનીઓને વૈકલ્પિક ચૂકવણી સિસ્ટમની ઓફર માટે બાધ્ય કરવા વિશ્વનો પ્રથમ કાયદો પસાર કર્યો છે ? ચીન દ.આફ્રિકા અમેરિકા દ.કોરિયા ચીન દ.આફ્રિકા અમેરિકા દ.કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP